fbpx
અમરેલી

દામનગર શહેરની મુખ્ય બજારોમાંથી ગંભીર બીમારીથી પીડિત શિશુ “વિનય” માટે ફંડ એકત્રિત કરતા યુવાનો

દામનગર  “મરું પણ માંગુ નહિ પણ પરમાર્થ  માટે મને માંગતા ન આવે લાજ” દામનગર   શહેર ની મુખ્ય બજારો માં ફરી પરહિત માટે નાણાં એકત્રિત કરતા યુવાનો ગંભીર બીમારી થી પીડિત શિશુ “વિનય” જૂનાગઢ જિલ્લા ના ગ્રામ્ય ના શિશુ ને સોળ કરોડ ના ખર્ચે સારવાર કરી નવ જીવન આપી શકાય તેવી ગંભીર પ્રકાર ની બીમારી હોવા થી દામનગર શહેર ની મુખ્ય બજારો માં યુવાનો દ્વારા પરહિત માટે ફંડ એકત્રિત કરી વિનય ને મદદ માટે ગુહાર મરું પણ માંગુ નહિ પણ પરમાર્થ માટે મને માંગતા ન આવે લાજ ની યુક્તિ એ શહેર ની મુખ્ય બજાર માં નીકળેલ યુવાનો એ શહેર ની મુખ્ય બજાર માંથી વિનય નામક શિશુ માટે ફંડ એકત્રિત કર્યું હતું 

Follow Me:

Related Posts