અમરેલી ખાતે લાઠી ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ને દામનગર શહેર ની વિવિધ સમસ્યા થી અવગત કરતા યુવા અગ્રણી દેવેન્દ્ર જુઠાણી પાલિકા ના વિપક્ષ નેતા જીતુભાઇ નારોલા સચિનભાઈ બોખા વી એ ધારાસભ્ય શ્રી ઠુંમર ના અમરેલી કાર્યાલય ખાતે રૂબરૂ મળી ને દામનગર શહેર ની પીવા ના કાયમી મીઠા પાણી ની કાળુભાર યોજના માંથી પીવાના પાણી મળે અને શહેર ની મુખ્ય બજારો માં સીસીટીવી કેમેરા ફિટ કરવા મુખ્ય બજારો ની કાયમી સફાઈ વ્યવસ્થા અને નગરપાલિકા તેમજ રાજ્ય સરકાર અને જિલ્લાને લગતા પ્રશ્નોની ચર્ચા કરી માસ્ક દંડ અંગે ધ્યાન દોરી યોગ્ય નિકાલ કરવા સાથે દામનગર શહેર ના વિવિધ પ્રશ્નો લેખિત માં રજૂ કરી યોગ્ય નિકાલ કરવા માંગ કરી હતી
દામનગર શહેરની વિવિધ સમસ્યાની લેખિતમાં ધારાસભ્ય શ્રી ઠુંમર સમક્ષ રજૂઆત કરતા વિપક્ષ નેતા સહિતના અગ્રણીઓ

Recent Comments