અમરેલી

દામનગર શહેરની શેઠશ્રી એમ.સી.મહેતા હાઈસ્કૂલ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવની રંગા રંગ ઉજવણી કરવામાં આવી

દામનગર શહેર ની શેક્ષણિક સંસ્થા  શેઠ શ્રી એમ.સી.મહેતા હાઈસ્કૂલ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ ની રંગા રંગ ઉજવણી કરવામાં આવીગુરુપૂર્ણિમા નિમિત્તે શાળા માં વિદ્યાર્થી ઓ અને શિક્ષકો દ્વારા ગુરુપૂર્ણિમા ની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી કાર્યક્રમ ની શરૂવાત ગુરુસ્તુતિ થી કરવામા આવી વિદ્યાર્થી ઓ દ્વાર સ્વહસ્તે પેઇન્ટ કરેલા ચિત્રો અર્પણ કરી તમામ ગુરૂજનો નુ પુજન કરવામાં આવ્યું આ પ્રસંગે ભજન, નાટક, નૃત્ય અને વ્યક્તવ્ય જેવા સાસ્કૃતિક કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી તેમજ ગુરૂજનો દ્વાર પ્રાસંગિક વક્તવ્ય અને જીવન ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું આજના દિવસે તમામ વિદ્યાર્થી ઓ દ્વાર એક વૃક્ષ વાવવાનો અને પર્યાવરણ ના રક્ષણ નો સંકલ્પ લેવામાં આવ્યો આ તકે શાળા ના પ્રિન્સિપાલ પ્રોફેસરો શાળા પરિવાર  સ્ટાફ ની ઉપસ્થિતિ માં તમામ વિદ્યાર્થી ઓની વિશાળ હાજરી માં ગુરુપૂર્ણિમા પર્વ ની ભવ્ય ઉજવણી થી ઉજવાયો હતો 

Follow Me:

Related Posts