દામનગર શહેર માં વિવિધ જાહેર સ્થળો ઉપર સ્ટોલ ઉભા કરી આમ આદમી પાર્ટી દ્વારા ગેરંટી કાર્ડ વિતરણ આદમી પાર્ટી સંગઠન દ્વારા ગેરંટી કાર્ડ કાઢી આપવામાં આવેલ સવાર ના ૧૦-૦૦ થી સાંજ ના ૫-૦૦ કલાક સુધી કામગીરી ચાલુ હતી દામનગર શહેર ના વોડ નંબર ર માં પબ્લિક ગેરંટી કાર્ડ લેવા માટે સ્થાનિક શહેરીજનો માં પડાપડી થઈ હતી દામનગર શહેર ના સરદાર ચોક સીતારામ નગર સહિત ના જાહેર રોડ રસ્તા ઉપર આમ આદમી પાર્ટી ના હોદેદારો દ્વારા પબ્લિક ગેરંટી કાર્ડ વિતરણ કરાયા હતા.
દામનગર શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગેરંટી કાર્ડ વિતરણ કરાયા

Recent Comments