દામનગર શહેર માં પધારેલ શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ મેંદરડા ની સંસ્થા ના અતિગંભીર દિવ્યાંગો માનવસેવા એજ માધવ સેવા દ્રષ્ટિકોણ થી ચાલતી સંસ્થા ના સંચાલક પણ સંપૂર્ણ વિકલાંગ હોવા છતાં કેટલી મોટી માનવતા ની સેવા કરી રહ્યા છે આજે દામનગર શહેર માં પધારેલ દિવ્યાંગો માં દ્રષ્ટિક્ષતિ.અલ્પદ્રષ્ટિ.શ્રવણક્ષતિ મંદમતી માનસિક વિકલાંગ શારીરિક વિકલાંગ રક્તપિત માંથી સાજી થયેલ વ્યક્તિ ની સેવા કરતા કૌશિકભાઈ જોશી ખુદ ચોપગા પશુ ની માફક ચાલે છે પણ આવા અતિગંભીર દિવ્યાંગો ને દૂરસદુર પ્રવાસ કરાવે જાહેર સ્થળો પર્યટક ધાર્મિક મેળા માં લઇ જઇ કુદરત સહજ જીવન તરફ આ દિવ્યાંગો ને દોરી જવા અને તેનું લાલન પાલન કરવું તે ઈશ્વર ની સ્વંયમ હાજરી નો અહેસાસ કવેવાય ને ? ૪૦ જેટલા દિવ્યાંગો ની સેવા કરતી સંસ્થા ના ૧૫ થી વધુ મનોદિવ્યાંગ ભગવાન આજે દામનગર માધવ સ્ટીલ ફેબ્રિકેશન જયતિભાઈ નારોલા ને ત્યાં પધારેલ આ ભગવાન નો ઉષ્મા ભર્યો સત્કાર કરાયો હતો
દામનગર શહેરમાં મેંદરડાની શ્રીજી ટ્રસ્ટની મનોદિવ્યાંગ સંસ્થાના ૧૫ મનોદિવ્યાંગો પધારતા સેવાભાવી દ્વારા સત્કાર

Recent Comments