દામનગર શહેર માં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા અશ્રુભેર મનાવાતો આશુરાહ પર્વ ભાવ પૂર્વક સંપન્ન તાજીયા શહાદતો ની જીવંત ઝાંખી કરાવતો આશુરાહ પર્વ ના દર્શન કરતા ભાવિકો શહેર ના જાહેર ચોરા ચાવડી ઉપર સબીલો માં નિયાઝ દુવા શ્રદ્ધા તર્પણ નમાજ દ્વારા આધ્યામિક ઉત્સાહ ૧૩૮૨ વર્ષ પહેલાં કરબલા ની ધરા ઉપર બિલિદાન આપનાર ૭૨ શહદતો ને પુરા અદબ સાથે અશ્રુભરી અંજલિ કલાત્મકતા તાજીયા ના દર્શન માટે સામાજિક સંવાદિતા હિન્દૂ મુસ્લિમ સહિત અઢારે આલમ પુરા અદબ સાથે ઇમામ હુસેન ના એક દીદાર માટે ઉત્સુક જોવા મળ્યા બાધા માનતા આખડી ની શ્રદ્ધા ભાવ થી સાદગીભેર અશ્રુભેર આશુરાહ પર્વ સંપન્ન થયો કરબલા ના શહાદતો ની જીવંત સ્મૃતિ ની ઝાંખી કરવાતા મહોરમ પર્વ ની સાદગી સભર ઉજવણી કરાય જતી દિવસ દરમ્યાન દર્શન કરતા ભાવિકો મોડી રાત્રે ઇમામખાના પ્રસ્થાપિત કર્યા હતા
દામનગર શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા અશ્રુભેર મનાવાતો આશુરાહ પર્વ ભાવપૂર્વક સંપન્ન

Recent Comments