દામનગર શહેર માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ગાયત્રી પરિવાર ના સયુંકત ઉપક્રમે નેત્રયજ્ઞ યોજાયોગાયત્રી મંદિર ખાતે યોજાયેલ નેત્રયજ્ઞ માં દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો તમામ દર્દી નારાયણો ને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર તરફ થી ભોજન પ્રસાદ કરાવ્યું હતું સ્વ ઉષાબેન જયસુખભાઈ શીંગાળા ની પુણ્યસ્મૃતિ માં સદગત ના પુત્ર રત્ન દ્વારા નેત્રયજ્ઞ સ્થળે દર્દી નારાયણો માટે અલ્પહાર ની કરાયેલ હતી રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો ની સેવા એ મોતિયા ના દર્દી નરાયણો ને સંપૂર્ણ વિના મૂલ્યે નેત્રમણી આરોપણ કરી આપવા માં આવનાર છે આંખ ને લગતા તમામ દર્દ ની તપાસ સારવાર વિના મૂલ્યે કરી આપવા માં આવેલ હતી
દામનગર શહેરમાં સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ગાયત્રી પરિવારના સયુંકત ઉપક્રમે નેત્રયજ્ઞ યોજાયો

Recent Comments