fbpx
અમરેલી

દામનગર શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન સમાપ્ત દુકાનો ખુલ્લી પણ ગ્રાહકો ક્યાં ? નિસ્તેજ બજારોમાં રોનક આવશે ?

દામનગર શહેર માં દુકાનો ખુલ્લી પણ ગ્રાહકો ક્યાં ? દામનગર શહેર માં નગરપાલિકા અને વેપારી ઓના સંકલન થી એપ્રિલ માસ માં વે વખત  સ્વૈચ્છિક લોકડાઉન કરાયું વધતા જતા કોવિડ સંક્રમણ થી અપાયેલ સ્વૈચ્છિક લોકડાઉન લાંબો સમય ચાલ્યું તા૨૧/૫/૨૧ થી પૂર્વવત વેપાર ધંધા દુકાનો ખુલ્લી પણ ગ્રાહકો ક્યાં ? ભારે આર્થિક પરિસ્થિતિ ભોગવતા નાના મોટા તમામ વેપારી ઓ આર્થિક મુશ્કેલી માં ખાણી પીણી કપડાં ફરસાણ ચા ની કીટલી હેરસલૂન લારી ગલ્લા  અને મજુરી કરતા  સહિત  દુકાનદારો ને પરિવાર નું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું લાંબો સમય વેપાર રોજગાર બંધ રહેવા થી મજૂર વર્ગ ને  રોજગારી મળવી મુશ્કેલ દામનગર શહેર ની બજારો તો પૂર્વવત રીતે ખુલ્લી પણ વેપાર ક્યાં?  ગ્રાહકો પાસે નાણાંકીય સ્થિતિ ન રહેતા નીરસ નિસ્તેજ બજારો જાયે તો જાયે કહાં 

Follow Me:

Related Posts