દામનગર શહેર માં ફાગણ સુદ પૂનમ ના મહત્વ સાથે ભગવાન શ્રી નૃરસિંહજી ની આરતી સાથે હોલિકા દહન પૂર્વ ઉજવાયું દુરાચાર ના દહન માટે ભગવાન શ્રી નૃરસિંહજી એ ભક્ત પ્રહલાદ માટે વિરાટ સ્વરૂપ ધર્યું અને દુરાચાર રૂપી હોલિકા નું દહન થતા હર્ષ ઉલ્લાસ સાથે રંગ પર્વ છવાયું રંગા રંગ ઉજવાતું રંગ પર્વ શહેર ના વિવિધ વિસ્તારો હોલિકા દહન બાદ ભાવિકો એ પ્રદક્ષિણા કરી આવતા ભવિષ્ય નો વરતારો દર્શવતા હોલિકા દર્શન કરતા દ્રશ્યો સાથે શહેર ના નૃરસિંહજી મંદિર ખાતે આજે તારીખ ૨૯/૩/૨૧ ના રોજ ભગવાન શ્રી નૃરસિંહજી ની આરતી ના દર્શન કરતા ભાવિકો
દામનગર શહેરમાં હોળી દહન રંગ પર્વની રંગારંગ ઉજવણી નૃરસિંહજી મંદિર ખાતે આરતી દર્શન


















Recent Comments