અમરેલી

દામનગર શહેરીજનો નબળી નેતાગિરી એ અનેક ક્ષેત્રે નિરાધાર તમામ કામો માટે તાલુકા મથકે ધક્કા ખાવા ની લાચારી

દામનગર શહેર માં નબળી નેતાગિરી એ અનેક રીતે શહેરીજનો નિરાધાર વિકાસ ની મોટી ગુલબગો વચ્ચે વાસ્તવિકતા કંઇક અલગ શહેરીજનો ને આધારકાર્ડ ના સુધારા વધારા કે ફેરફાર અંગે લાઠી તાલુકા મથકે દોઢ માસ માં એક વાર આવતા ચીફ ઓફિસર સીટી સર્વે અઠવાડિયા ને બદલે પંદર દિવસે ખુલશે સિવિલ હોસ્પિટલ માં ફિજીયોથેરાપીસ્ટ ત્રણ વર્ષ થી ગાયબ અન્ન પુરવઠા કે જાતિ આવક દાખલા માટે તાલુકા મથકે રેવન્યુ ઉતારા માટે તાલુકા મથકે સ્થાનિક પાલિકા શાસકો અને ધારાસભ્ય બંને ઘેન માં હશે ? દામનગર શહેર માં વિકાસ ની ગુલબગો વચ્ચે પાલિકા સાશકો નો બેશુમાર વિકાસ અને ભારે ભાગ બટાઈ માં રચ્યા પચ્યા સ્થાનિક નેતા ઓની કેટલી બધી નબળી ? પાલિકા માં આધાર કાર્ડ ની કીટ છે પણ કર્મચારી નથી પોસ્ટ ઓફીસ માં આધાર સેવા બંધ કરાયેલ છે સફાઈ આરોગ્ય જન સેવા સહિત ની આવશ્યક સેવા ઓ માટે મિડું સાબિત પાલિકા તંત્ર પોતા ના ઘર શેરી ઓમાં સતત સફાઈ કર્મચારી ઓને રોકી રાખી વિશેષાધિકર ભોગવી રહ્યા છે ત્યારે અનેક અવશ્ય સેવા માટે શહેરીજનો નાના નાના કામો માટે લાઠી તાલુકા મથકે ધક્કા ખાવા મજબુર બની રહ્યા છે બેશર્મી ની હદ વતાવતા સ્થાનિક વ્યવસ્થા તંત્ર ઉપર ધારાસભ્ય ના આશીર્વાદ છે સમસ્યા દેખાતી નથી ફરિયાદો ના નિકાલ ની બદલે તંત્ર ની તરફેણ કરતા ધારાસભ્ય બધું જાણે છે 

Related Posts