દામનગર શહેરીજનો ની સમસ્યા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે સાંભળી
દામનગર શહેરિજનો ની સમસ્યા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે સાંભળી દામનગર શહેર ના ખોડિયાર ચોક રોકડીયા હનુમાનજી મંદિર ખાતે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે શહેરીજનો અને વેપારી ઓની વિવિધ સમસ્યા ઓ સાંભળી હતી દામનગર શહેર ની મુખ્ય બજારો ના રસ્તા પ્રાથમિક સુવિધા પરિવહન વ્યવસાય વેરા માં પાંચ ઘણો વધારો જાતિ આવક દાખલા ઓ માટે જન સેવા કેન્દ્ર ખોડિયાર ચોક થી ગજેન્દ્ર મિલ સુધી ખોડિયારનગર પટેલશેરી ઉંડપા સહિત માં વીજ લો વોલ્ટ ખોડિયારનગર અને ખેડૂતો ને કાયમી રસ્તો ઠાંસા રોડ મફત પ્લોટ ને જરૂરી સ્ટ્રીટ લાઈટો સહિત મહુવા -સુરત ટ્રેન નો સ્ટોપ જેવી સુવિધા ઓ માટે લેખિત રજુઆત કરી દામનગર શહેર ની મુખ્ય બજાર ના વેપારી ઓને વ્યવસાય વેરા માં પાંચ ઘણો વધારો પ્રાથમિક સુવિધા જાહેર ટોયલેટ મુખ્ય બજારો ના રસ્તા નિયમિત સફાઈ તેમજ જિલ્લા મથકે અવરજવર માટે એસટી પરિવહન જેવી સમસ્યા રજૂ કરી યોગ્ય ઉકેલ કરવા માંગ કરાય હતી
Recent Comments