દામનગર શહેરી અને ગ્રામ્ય માં કમોસમી વરસાદ જગત તાત ને ચિંતા ઘઉં ચણા જીરું ને નુકશાન થશે
દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં મોડી રાત્રે એકાએક ટાઢાબોળ પવન સાથે કમૌસમી વરસાદ તા૧૦/૧૨/૨૦ ની મોડી રાત્રે શરૂ થયેલ વરસાદ તા૧૧/૧૨/૨૦ ના સવાર ના મોડે સુધી શરૂ રહ્યો હતો ટાઢોબોળ પવન અને કમૌસમી વરસાદ થી જગત ના તાત ને ચિંતા ઘઉં જીરું ચણા સહિત ના પાક ને નુકશાન થવા ની ભીતિ કમૌસમી વરસાદ માં પલળવા.થી રોગશાળા ની ભીતિ ટાઢોબોળ પવન સાથે વરસાદ મોડી રાત્રે શરૂ થઈ ને બપોર સુધી સતત વરસાદી છાંટા શરૂ રહ્યા હતા
Recent Comments