અમરેલી

દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ના લાચાર ખેડૂતો છતાં પાણી એ માલઢોર ને પીવા ના પાણી માટે ટેન્કર દીઠ દૈનિક ૫૦૦ ચૂકવવા મજબૂરી

દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના લાચાર ખેડૂતો  ખેતીવાડી ને ૧૪ દિવસ થી માલઢોર ને પીવા માટે માટે ટેન્કર દીઠ દૈનિક રૂપિયા ૫૦૦ ચૂકવતા મજબુર ખેડૂતો ને  તૌઉતે ના વિનાશ થી ખેતી કામ માં પણ અડચણ રૂપ બનતા પડી ગયેલા વીજ પોલ થી  છતાં પાણી એ તરસ્યા માલઢોર માટે પાલિકા અને ખાનગી ટેન્કર લાવવા મજબૂરી ખેતીવાડી માં પાવર ક્યારે ? તૌઉતે ના ૧૪ દિવસ બાદ ખેતી વાડી માં પાવર બંધ વીજ પોલ ખેતરો માં જેમના તેમ ૧૫ જૂન થી ચોમાસુ બેસી તે વીજ પોલ ઉભા કરી વીજ પુરવઠો આપો ખેડૂતો ની માંગ થોડું ઘણું પાણી હોવા થી ઘાસચારા ના ક્યારા ચુકાય રહ્યા છે પશુ ઓને પીવા ના પાણી માટે દિવસો થી ટેન્કર ઉપર માલઢોર નિભાવતા ખેડૂતો ની વ્યથા તંત્ર સાંભળી યોગ્ય કરે તેવી માંગ ઉઠવા પામી પી.જી.વી.સી.એલ નો સમગ્ર અન્ય અસરગ્રસ્ત તાલુકા માં રિલીફ કાર્ય માં રોકાયેલ હોવા થી છતાં પાણી એ પારાવાર પરેશાન ખેડૂતો ની સાંસદ  ધારાસભ્ય સહિત ના ઓને રજુઆત

Related Posts