દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર જરખિયા ચાંવડ ની આંગણવાડી કેન્દ્ર ઉપર પ્રોસ્ટિક સલાડ સ્પર્ધા યોજાઇ

દામનગર શહેર સહિત જરખિયા ચાંવડ વિસ્તાર ની આંગણવાડી કેન્દ્ર ઉપર માસના ચોથા મંગળવારે *”પૂર્ણા દિવસ”* ની ઉજવણી કરાય કોવીડ-19ની ગાઈડ લાઈનનું પાલન થાય એ રીતેતમામ આંગણવાડી . કેન્દ્રમાં કિશોરીઓની *”પૌષ્ટિક સલાડ હરીફાઈ નું સુંદર આયોજન કરી ઉજવણી કરાય પૌષ્ટિક સલાડ હરીફાઈ માં 1,2,3, નંબર ઉત્તમ પ્રોસ્ટિક સ્પર્ધા માં આવનાર કિશોરીઓને પ્રોત્સાહિત ઇનામ આપી પ્રોત્સાહિત કરાયદામનગર શહેર ની તેમજ જરખિયા ચાંવડ આંગણવાડી કેન્દ્રો ની બહેનો એ ઉત્સાહ ભેર કરેલ આયોજન માં પૌષ્ટિક સલાડ સ્પર્ધા માં અવનવી રીતે સલાડ થી ચિત્ર આકૃતિ ઓ બનાવી સર્વ કોઈ અચરજ પામી ગયા હતા આઈ સી ડી એસ કચેરી લાઠી ના સુપર વાઇઝર ફાલ્ગુનીબેન નેતૃત્વ માં યોજાય પ્રોસ્ટિક સલાડ સ્પર્ધા માં કિશોરી ઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો
Recent Comments