સત્યનારાયણ સન્યાસ આશ્રમ ખાતે પૂજ્ય ભક્તિગિરી માતાજીની નિશ્રામાં વ્યાસ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાય
દામનગર શહેર માં સત્યનારાયણ સન્યાસ આશ્રમ ખાતે વિદ્વાન ભાગવતાચાર્ય પૂજ્ય ભક્તિગિરી માતાજી ના સાનિધ્ય માં ભાવિકો એ ધર્મોઉલ્લાસ થી ઉજવી વ્યાસ પૂર્ણિમા (ગુ) કહેતા અંધકાર (રૂ) કહેતા પ્રકાશ અંધકારથી પ્રકાશ તરફ દોરી જતા (ગુરૂ) ના મહા પર્વ એટલે અષાઢ સુદ પૂનમ ગુરુપૂર્ણિમા ના પાવન પર્વએ સત્યનારાયણ સન્યાસ આશ્રમ સેવક સમુદાય ગુરુ પૂજન અર્ચન કરતા ભાવિક શ્રધ્ધાળુઓ માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું સત્યનારાયણ આશ્રમ ખાતે ધર્મ ઉલ્લાસ થી વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી કરાય હતી
Recent Comments