અમરેલી

દામનગર શહેરી વિસ્તારો માં BPL સર્વે હાથ ધરવા ધારાસભ્ય ઠુંમરે જિલ્લા વિકાસ અધિકારી ને પત્ર પાઠવી માંગ કરી

દામનગર શહેરી વિસ્તાર નો BPL સર્વ કરવા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની જિલ્લા વિકાસ અધિકારી ને પત્ર પાઠવ્યો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બોર્ડ કોર્પોરેશન ની તમામ યોજના ઓમાં માપદંડ બી પી એલ ફરજીયાદ હોય છેલ્લા ૧૨ વર્ષ થી સર્વે નહિ થતા ગરીબ જરૂરિયાત મંદ લાભાર્થી ઓ લાભ થી વંચિત રહેવા પામેલ છે તા.૨૧/૫/૨૨ ના રોજ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જિલ્લા વિકાસ અધિકારી અમરેલી ને પત્ર પાઠવી દામનગર શહેરી વિસ્તાર માં  BPL સર્વે કરવા અને જરૂરિયાત મંદ પરિવારો છેલ્લા બાર વર્ષ થી લબડી રહ્યા છે તેના સુધી લાભ પહોંચે તેવી માંગ કરી છે ૬૫૦ થી વધુ માંગ કરતી અરજી ઓ દામનગર પાલિકા ના ટપાલ દફતરે નોંધાયેલ છે ગ્રામ વિકાસ એજન્સી કહે છે પાલિકા અપડેટ કરશે પાલિકા કહે છે ગ્રામ વિકાસ એજન્સી સર્વે કરશે આમ બંને કચેરી ના સંકલન વચ્ચે ખો ગરીબો ને ક્યાં સુધી 

Related Posts