દામનગર શહેર માં અનેક વિસ્તારો માં સફાઈ નો અભાવ જાહેર ટોયલેટ માં અવર જવર મુશ્કેલ બની રહી છે હજારો રત્નકલાકારો થી ધમધમતા વિસ્તાર પટેલવાડી પાસે આવેલ જાહેર મુતરડી માં અધડો ફૂટ ભરાયેલ ગંદકી વારંવાર આવી સમસ્યા સામે પાલિકા તંત્ર નિયમિત સફાઈ કરે તે જરૂરી એકબાજુ સ્વચ્છતા માટે સરકાર દ્વારા ઝુંબેશ ચલાવતી હોય ત્યારે શહેર માં અનેકો વિસ્તાર માં અસહ્ય ગંદકી અનેક વિસ્તારો માં નિયમિત સફાઈ નો અભાવ ચોક્કસ વિસ્તારો માં કહીયાગર કાર્યકરો માટે નિયમિત સફાઈ નો વિશેષાધિકાર કેમ? ખૂબ મોટો વ્યવસાય વેરો અને મિલ્કત વેરો શહેરીજનો માટે આવશ્યક સેવા માં ખામી ધરાવતા પાલિકા ના શાસકો ધ્યાન આપે તેવી બુલંદ માંગ ફોટાશેસન માટે પડાપડી કરતા પાલિકા શાશકો પાયાની મૂળભૂત સુવિધા ઓ આપવા માં ઉણા ઉતરી આવશ્યક સેવા પણ આપી ન શકે ?
દામનગર શહેર જાહેર મુતરડી ઓની નિયમિત સફાઈ કરો ફોટા પડાવવામાં પડાપડી કરતું તંત્રનું સફાઈ અભિયાન વાસ્તવિક રૂપે કરે

Recent Comments