અમરેલી

દામનગર શહેર ના આઠ નાળા પાસે ત્રણ ટ્રેકટર આઉટ ડેટ કીટ નાશક કોણ ક્યાંથી નાખી ગયું પોલીસ અને પાલિકા અજાણ

દામનગર શહેર માં  આઠ નાળા પાસે જય ભુરખિયા સરોવર પાસે ત્રણ ટ્રેકટર ભરેલી થેલી આઉટ ડેટ કીટ નાશક કે અન્ય પદાર્થ આટલો  મોટો જથ્થો કોણ નાખી ગયું ? આ શું પદાર્થ છે આ કીટ નાશક કોની છે ક્યાંથી આવી સરોવર કાંઠે ત્રણ ટ્રેકટર કીટ નાશક પદાર્થ છે કે અન્ય કોઈ દ્રવ્ય સ્થાનિક પોલીસ અને પાલિકા તંત્ર અજાણ આ અંગે સ્થાનિક ખેડૂતો પણ અજાણ આ કોણ ક્યારે અને શું નાખી ગયું  ? તે અંગે અનેક સવાલ આ દ્રવ્ય જો આઉટ ડેટ  કીટ નાશક હોય તો ક્યાં થી આવી કોણ શેમાં લવાઈ આવી જગ્યા એ શુ કામ નાખી ગયું ? અને અન્ય કોઈ દ્રવ્ય હોય તો સ્થાનિક પોલીસે આ અંગે તપાસ કરવી જોઈ એ ભારે કુતહુલ વશ લોકો માં ચડેચોક યોક ઓફ ધી ટાઉન બનેલ આ દ્રવ્ય શુ કોણ ક્યાં થી શુ કામ નાખી ગયું આટલો મોટો જથ્થો શેનો છે ? નાશ કરવા નું કારણ શું ? જેવા અનેકો સવાલ સર્જતાં આ સફેદ પાવડર વિશે અનેક સવાલો પોલીસે અને પાલિકા એ તપાસ કરવી જોઈ એ દામનગર શહેર માં આવી રીતે વાંધા જનક વસ્તુ કોના કહેવા થી ક્યાંથી નાખવા આવ્યા ? આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર ની પંચાયતો પાસે આટલી બધી કીટ નાશક નો સ્ટોક હોય ખરો ? કે પછી અન્ય શહેર માંથી આ દ્રવ્ય નો નિકાલ દામનગર કરવા નું કારણ શું ?

Follow Me:

Related Posts