દામનગર ના પુત્રી રત્ન હાલ જામનગર ભવન્સ શ્રી એ કે દોશી મહિલા કોલેજ ના કોમર્સ વિભાગ ના પ્રાધ્યાપક જયશ્રીબેન મકવાણા ના પુત્રી રત્ન તેમના પિતા શ્રી બાબુભાઈ વિઠલભાઈ મકવાણા શ્રેષ્ટ શિક્ષક અને વત્સલ્ય મૂર્તિ માતા સ્વ હીરાબેન બી મકવાણા શિક્ષક દામનગર શહેર ની પ્રાથમિક શાળા માં શ્રેષ્ટ કેળવણી કાર તરીકે ફરજ બજાવી તેમના દીકરી હાલ જામનગર ખાતે મહિલા કોલેજ ના પ્રાધ્યાપક તરીકે સેવારત શ્રી જયશ્રીબેન મકવાણા એ “એન એનાલિટિકલ સ્ટડી ઓન ડિવિડન્ટ પે-આઉટ ટેન્ડસ ઓફ સિલેકટેડ કંપનીઝ ઓફ ઇન્ડિયા ફાર્માસ્યુટીકલ ઇન્ડસ્ટ્રી” શીર્ષક હેઠળ પી.એસ.ડી થયા તેવો એ સોરાષ્ટ્ર યુનિવર્સીટી કોમર્સ ભવન ના અધ્યક્ષ શ્રી એસ જે પરમાર સાહેબ ના માર્ગદર્શન નીચે સંશોધન કાર્ય પૂર્ણ કરેલ જે બદલ પ્રેરણારૂપ ભારતીય વિદ્યા ભવન જામનગર કેન્દ્ર ના ચેરમેન શ્રી ભાનુભાઈ દોશી પ્રિન્સિપાલ શ્રી ચેતનાબેન ભેંસદડીયા તથા સ્ટાફ સહિત મિત્રો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા પરિચિતો દ્વારા અભિનંદન વર્ષા કરી રહ્યા છે
દામનગર શહેર ના પુત્રી રત્ન જયશ્રીબેન મકવાણા “એન એનાલિટિકલ સ્ટડી ઓન ડિવિડન્ટ પે-આઉટ ટેન્ડસ ઓફ સિલેકટેડ કંપનીઝ ઓફ ઇન્ડિયા ફાર્માસ્યુટીકલ ઇન્ડસ્ટ્રી વિશે પી એસ ડી થતા સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અભિનંદન વર્ષા

Recent Comments