fbpx
અમરેલી

દામનગર શહેર ના મોક્ષ મંદિર સ્મશાન વિકાસ માટે ગુજરાત અર્બન મિશન હેઠળ એક કરોડ સિત્તેર લાખ મંજુર બાગ બગીચા સિવિલ વર્ક ચબૂતરા સોલાર પેનલ સહિત ની સુવિધા થી સ્મશાન નો વિકાસ થશે

દામનગર નગરપાલિકા દ્વારા ગુજરાત સરકાર ના અર્બન ડેવલોપમેન્ટ મિશન હેઠળ મોક્ષ મંદિર સ્મશાન માટે બાગ બગીચા સિવિલ વર્ક ચબૂતરો સોલાર પેનલ વિગેરે કામો માટે એક કરોડ સિત્તેર લાખ મંજુર દામનગર નગરપાલિકા દ્વારા ગુજરાત સરકાર ના અર્બન મિશન ડેવલપમેન્ટ હેઠળ કરાયેલ દરખાસ્ત ને મંજૂરી મળતા દામનગર શહેર ના મોક્ષ મંદિર સ્મશાન માં એક કરોડ સિત્તેર લાખ ના કામો માં બાગ બગીચા સિવિલ વર્ક ચબૂતરો સોલાર પેનલ સહિત અનેક નયન રમ્ય વિકાસ કામો હાથ ધરવા માં આવશે તેમ પાલિકા સદસ્ય નિકુલભાઈ રાવળ ની યાદી માં જણાવ્યું હતું 

Follow Me:

Related Posts