fbpx
અમરેલી

દામનગર શહેર ના રહેણાંક વિસ્તારો માં ઘેર ઘેર ગેસ લાઈન માટે ખાડા પુરવા નો ૭૨ લાખ નો કોન્ટ્રક પણ ખાડા ક્યારે પુરાશે ?

દામનગર શહેર ભર ના રહેણાંક વિસ્તારો ઘેર ઘેર ગેસ લાઈન નાખ્યા બાદ ગેસ કંપની એ ખાડા પુરવા પાલિકા શાસકો ને ૭૨ લાખ આપ્યા પાલિકા શાસકો એ ૭૨ લાખ નો ખાડા પુરવા ટેન્ડર થી કોન્ટ્રક આપ્યો પણ ખાડા ક્યારે અને કઈ એજન્સી એ કેટલા સમય માં પુરવા ના છે  ખાડા પુરવા ના ૭૨ લાખ નો રસ્તા રીપેર કોન્ટ્રક આપ્યા પછી પાલિકા તંત્ર એ દરકાર લેવી જોઈ એ પાલિકા તંત્ર એ ૭૨ લાખ ના ખર્ચે રસ્તા ઓનું સમારકામ આપ્યું તેની સમય મર્યાદા શુ ? રસ્તા રિપેરીગ કરતી એજન્સી એ રસ્તા સમારકામ ને બદલે મહિના ઓ સુધી પેવર બ્લોક ઉખેડી જતી રહી કે શું ?

રસ્તા ના સમાર કામ નું ટેન્ડર થી કામ કરતી એજન્સી દ્વારા સમાર નું ફિનિસિગ વગર ચાલી રહ્યું છે પાલિકા તંત્ર એ મોનિટરીગ કરી યોગ્ય સમય મર્યાદા માં રસ્તા ઓનું સમાર કામ કરાવે તે જરૂરી 

શહેર ભર ના રહેણાંક વિસ્તારો માં ગુજરાત ગેસે ઘેર ઘેર ગેસ કનેક્શન માટે લાઈનો નાખવા કરેલ ખાડા જેમ ના તેમ ખાડા પુરવા નો પાલિકા તંત્ર એ રૂપિયા ૭૨ લાખ નો ખર્ચ કરી ટેન્ડર થી કોન્ટ્રક તો આપ્યો પણ રિપેરીગ સમય મર્યાદા માં ફિનિસિગ પ્રમાણે થાય છે નહીં ? તેની દરકાર લેવી જોઈએ

મહિના ઓ સુધી માલ સમાન ના બજારો માં ઢગલા ઉખડેલા પેવર બ્લોક અને માટી થી હાલાકી જ્યાં રિપેરીગ થઈ રહ્યું છે તે પણ ફિનિસિગ વગર આડેધડ ગોઠવેલ પેવર બ્લોક થી રસ્તા રીપેર ને બદલે વધુ બગડી રહ્યા છે પાલિકા તંત્ર આ અંગે આટલો મોટો ખર્ચ પછી દરકાર લઈ યોગ્ય રિપેરીગ ઉપર ધ્યાન આપે તે જરૂરી સ્થાનિક પાલિકા તંત્ર એ ટેન્ડર થી આપેલ કોન્ટ્રક ની શરતો નિયમો અને ગુણવત્તા માટે દરકાર લે તેવી શહેરીજનો માં માંગ ઉઠી રહી છે

Follow Me:

Related Posts