દામનગર શહેર ના વિવિધ વિસ્તારો માં શ્વાન ને સ્વીટ લાડુ અને સુખડી દિવસ દરમ્યાન વિતરણ થશે

દામનગર શહેર ના દરેક વિસ્તારો માં શ્વાન ને સ્વીટ લાડુ અને સુખડી વિતરણ થશે અપાર ભૂખ નું દુઃખ સહન કરતા શ્વાન માટે લાડુ અને સુખડી શહેર ના દરેક વિસ્તારો માં દિવસ દરમ્યાન નિયમિત દૈનિક એક વાર વિતરણ થશે લાડુ અને સુખડી બનાવટ માટે ની સેવા આવકાર્ય છે શ્વાન માટે લાડુ સુખડી વિતરણ સેવા ઉપરાંત જીવદયા કરુણા વત્સલ્ય સેવા માટે લાડુ સુખડી બનાવી આપનાર આવકાર્ય છે
Recent Comments