દામનગર શહેર માં કોવિડ ૧૯ ની સારવાર કરતી હોસ્પિટલ ને બે વખત ગાઈડ લાઇન ભંગ બદલ દંડ શહેર ની સહજાનંદ હોસ્પિટલ માં જ્યાં કોવિડ ૧૯ ના અસંખ્ય દર્દી ઓની સારવાર કરાય રહી છે ત્યાં જ અવ્યવસ્થા સામે આવતા પાલિકા તંત્ર એ બે વખત દંડ કર્યો દિવા તળે જ અંધારું કેમ? શહેર ની ખાનગી સહજાનંદ હોસ્પિટલ માં કોવિડ ૧૯ અસંખ્ય દર્દી ઓ જ્યાં દાખલ છે અને કોવિડ૧૯ ની સારવાર ચાલી રહી છે ત્યાં જ મોટા ભાગ ના દર્દી ઓના સગા ઓની ચહલ પહલ થી પાલિકા તંત્ર એ દંડાત્મક કાર્યવાહી કરી હતી દામનગર શહેર માં સહજાનંદ હોસ્પિટલ માં કોવિડ ૧૯ ની વારંવાર ભંગ છતાં તંત્ર દ્વારા માત્ર મામુલી દંડાત્મક કાર્યવાહી કરી દેખાવ કરાયો છે કોવિડ ૧૯ હોસ્પિટલ માં દર્દી ઓના સગા માટે પ્રવેશ બંધી હોવા છતાં સતત દર્દી ઓના સગા ની ચહલ પહલ થી ધમધમતી સહજાનંદ હોસ્પિટલ ઉપર ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ની કોઈ ગાઈડ લાઇન બાબતે કેમ ચૂપ છે ?
દામનગર શહેર ની કોવિડ૧૯ ની સારવાર કરતી સહજાનંદ હોસ્પિટલ દ્વારા વારંવાર કોવિડ ૧૯ ની ગાઈડ લાઇન નો ભંગ પાલિકા તંત્ર ની બે વખત દંડાત્મક આરોગ્ય તંત્ર ચૂપ કેમ

Recent Comments