દામનગર શહેર ની તાલુકા પ્રાથમિક શાળા નં ૧ મોર્ડન ગ્રીન ના સ્થાપના દિન ની રંગારંગ ટી પી ઓ અધેરા ની અધ્યક્ષતા માં ઉજવણી
દામનગર શહેર ની તાલુકા પ્રાથમિક શાળા નં ૧ મોર્ડન ગ્રીન ના સ્થાપના દિન રંગારંગ ટી પી ઓ અધેરા સાહેબ ની અધ્યક્ષતા માં ઉજવણી સને ૧૮૩૦ થી અવિરત કેળવણી માટે અદા નું સ્થાન ધરાવતી પ્રાથમિક શાળા નં ૧ નો નામદાર ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનકુંભ માં સમાવિષ્ટ શાળા ના સ્થાપના દિન ની ઉજવણી નો ટી પી ઓ શ્રી ગોપાલભાઈ અધેરા સાહેબ સી આર સી શલેશભાઈ વિસાણી બી આર સી સલીમભાઈ લોહિયા તાલુકા પ્રમુખ હિતેશભાઈ સોરઠીયા મંત્રી હરેશભાઇ રૂપાલા તાલુકા શિક્ષણ સંધ ના હોદેદારો શ્રી ઓ કેળવણી નિરીક્ષક રાશિયા મોટીવેશનલ સ્પીકર મહેશભાઈ મોટકા શાળા આચાર્ય શ્રી સમગ્ર શાળા પરિવાર નું બેનમૂન વ્યવસ્થા સાથે શાળા સ્થાપના દિન ની ઉજવણી પ્રસંગે શાળા ના સ્મરણો સિદ્ધિ ઓથી સર્વ ને અવગત કરતા શિક્ષક શ્રી ઓ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ સહિત ની વિસ્તૃત નોંધ સાથે સને ૧૮૩૦ થી લઈ આધુનિક જ્ઞાનકુંભ માં સમાવિષ્ટ મોર્ડન ગ્રીન પ્રાથમિક શાળા નં-૧ સુધી ની વિદ્યાયાત્રા ના વર્ણન સાથે અદભુત શોર્ય સાહસ સંસ્કાર શિક્ષણ દેશપ્રેમ ઝાંખી કરાવતી સાંસ્કૃતિક કૃષિ ઓની હજારો શ્રોતા વાલી ઓને અભિભૂત અને આફરીન કરતા મુક અભિનયો સાથે સુંદર સદેશ આપતા બાળકો રાજ્ય કક્ષા એ સંજીવની હેલિકોટર કૃતિ ની સર્વત્ર સરાહના કરાય હતી વકૃતવ સ્પર્ધા ગીતા જ્યંતી જેવા ઉત્સવ માં ઉત્તમ દેખાવ બદલ મહાનુભવો ના વરદહસ્તે પ્રોત્સાહિત કરાયા હતા
Recent Comments