દામનગર શહેર ની મુખ્ય બજાર માં બિરાજતા રોકડીયા હનુમાનજી મંદિરે હનુમાન જ્યંતી ની સાદગી સભર ઉજવણી મુખ્ય બજાર માં બિરાજતા રોકડીયા હનુમાનજી ની જન્મ જ્યંતી દર વર્ષે ભવ્યાતિભવ્ય ઉજવાતી હતી આ વર્ષે કોવિડ ૧૯ ની મહામારી ને ધ્યાને રાખી મુખ્ય બજાર ના સમસ્ત રોકડીયા સેવક સમુદાય તરફ થી સંપૂર્ણ ઉજવણી બંધ રખાઈ હતી શહેર ની મુખ્ય બજાર માં બિરાજતા રોકડીયા હનુમાનજી ના દર્શન બાદ જ ધંધા રોજગાર વેપાર નો પ્રારંભ કરતા વેપારી ઓ પ્રગાઢ અસ્થા અને પુરી શ્રદ્ધાભાવ થી રોકડીયા હનુમાનજી ની જન્મ જ્યંતી ઉજવે છે પણ આ વર્ષે સંપૂર્ણ સાદગી સભર ઉજવાય હનુમાનજી ની જન્મ જ્યંતી માત્ર દર્શન કરી ને ધન્યતા અનુભવતા શ્રધ્ધાળુ ભાવિકો
દામનગર શહેર ની મુખ્ય બજાર માં બિરાજતા રોકડીયા હનુમાનજી મંદિરે હનુમાનજી જન્મ જ્યંતી ઉજવણી સંપૂર્ણ બંધ રહી

Recent Comments