દામનગર શહેર ની મુખ્ય બજારો માં સ્વેત વસ્ત્રધારી બાળ સત્સંગી દ્વારા જાહેર સ્થળો એ વ્યસન મુક્તિ અપીલ પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ વર્ષ અંતર્ગત BAPS સંસ્થા ના બાળ મંડળ ના બાળકો દ્વારા મુખ્ય બજારો માં હદયસ્પર્શી અપીલ સાથે વ્યસન મુક્તિ અભિયાન પબ્લિક પ્લેસ જાહેર સ્થળો રેવલે બસ સ્ટેન્ડ બાગ બગીચા ધર્મસ્થાનો મેળવડા સહિત ના વિસ્તારો માં સતત પંદર થી ચાલતા વ્યસન મુક્તિ અભિયાન માં વ્યસન થી થતા સમાજિક માનસિક આર્થિક શારીરિક નુકશાન અંગે હદયસ્પર્શી અપીલ સાથે શહેર ની મુખ્ય બજારો માં આજે બી એ પી એસ સંસ્થા ના બાળ સતસંગ મંડળ ના બાળકો નું સુંદર અભિયાન ધ્યાનાકર્ષક રીતે શહેર મી બજારો માં ફરી વ્યસન અંગે પ્રશ્ન સાથે વિગતો મેળવી વ્યસન છોડવા અપીલ કરી હતી
દામનગર શહેર ની મુખ્ય બજારો માં BAPS સંસ્થા ના બાળકો દ્વારા પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત વ્યસન મુક્તિ અભિયાન ની હદયસ્પર્શી અપીલ


















Recent Comments