અમરેલી

દામનગર શહેર ની સરકારી કચેરી ઓના કર્મચારી ઓને વિશ્વ વિદ્યાલય ગારીયાધાર કેન્દ્ર ના પૂજ્ય ભૂમિકાદીદી એ રક્ષાસૂત્ર બાંધી

દામનગર શહેર માં ગારીયાધાર પરમ પ્રજા પિતા બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલય ના પૂજ્ય ભૂમિકાદીદી ના હસ્તે પોલીસ સ્ટેશન નગરપાલિકા PGVCL સહિત ની કચેરી ઓમાં કર્મચારી ગણો ને રક્ષાસૂત્ર બાંધી હતી  ગારીયાધાર પરમ પ્રજા પિતાબ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલય કેન્દ્ર ના ભૂમિકાદીદી સહિત ગારીયાધાર કેન્દ્ર ની ટીમ દ્વારા રક્ષાબંધન નું મહત્વ દર્શાવી સરકારી કચેરી ઓના કર્મચારી ઓને રક્ષા બાંધી હતી અને પુરસ્કાર ના રૂપ માં કામ ક્રોધ મોહ લોભ જેવા અસંખ્ય નકારાત્મક વિચારો અને દુર્ગુણો નો ત્યાગ કરવા ની હદયસ્પર્શી પ્રતિજ્ઞા લેવડાવી હતી રક્ષા સૂત્ર ની મહત્તા સાથે પોલીસ સ્ટેશન નગર પાલિકા PGVCL કચેરી ખાતે મનનીય વ્યક્તય સાથે પૂજ્ય ભૂમિકાદીદી એ આજરોજ રક્ષાબંધન વીર પસલી પ્રસંગ ની મહત્તા સાથે ઉજવ્યો હતો રક્ષાબંધન નો તહેવાર 

Related Posts