દામનગર શહેર પાણી પુરવઠા ક્ષેત્રે આત્મ નિર્ભર બનવતા તરફ ગુજરાત સરકાર અર્બન ડેવલોપમેન્ટ મિશન તરફ થી સાડા ત્રણ કરોડ ના ખર્ચે બે અલગ સંપ બનશે ડી આઈ લાઈન સાથે બંને સંપ નિર્માણ થશે દામનગર ખાદી કાર્યાલય સામે રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ દામનગર પાલિકા ના પાણી પુરવઠા કમ્પાઉન્ડ માં પાંચ લાખ લીટર ની સંગ્રહ ક્ષમતા ધરાવતો સંપ અને કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી કમ્પાઉન્ડ માં એક સંપ એમ મળી બંને સંપ વચ્ચે દસ લાખ લીટર પાણી સંગ્રહ ક્ષમતા ધરાવતા સંપ સાડા ત્રણ કરોડ ના ખર્ચે ડી આઈ લાઈન સાથે નિર્માણ પામશે ગુજરાત સરકાર ના અર્બન ડેવલોપમેન્ટ મિશન અંતર્ગત દામનગર શહેર ની નગરપાલિકા તરફ થી થયેલ દરખાસ્ત મંજુર થતા સાડા ત્રણ કરોડ ના ખર્ચે બંને સંપ માં દસ લાખ લીટર પાણી સંગ્રહ થવા થી દામનગર શહેર પાણી પુરવઠા ને લઈ આત્મ નિર્ભર બનવા જઇ રહ્યું છે પાલિકા સદસ્ય નિકુલ રાવળ ની દુરંદેશી એ કરાયેલ દરખાસ્ત ને ગુજરાત સરકાર તરફ થી મંજૂરી મળતા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દામનગર પાલિકા ના પ્રમુખ ચાંદનીબેન તેમજ કારોબારી ચેરમેન તમામ સદસ્ય શહેર ભાજપ અગ્રણી અમરશીભાઈ નારોલા સતિષગિરી ગોસ્વામી ધીરુભાઈ નારોલા તુષારભાઈ પાઠક બાદલભાઈ ભટ્ટ શહેર ભાજપ પરિવાર માં ખુશી વ્યાપી હતી દામનગર શહેરીજનો ને માટે હવે પાણી પુરવઠા ક્ષેત્રે આત્મ નિર્ભર બની રહ્યું છે
દામનગર શહેર પાણી પુરવઠા ક્ષેત્રે આત્મ નિર્ભર બનવા તરફ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન તરફ થી ૩-૫૦ કરોડ મંજુર

Recent Comments