દામનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ એસ જી ગોહિલ ની અધ્યક્ષતા માં લોકદરબાર યોજાયો ખૂબ મોટી સંખ્યા માં હાજર લોકો ને શાહુકાર ધારા ની જોગવાઈ વિરુદ્ધ બિન પરવાને નાણા ધીરધાર કરી ઉચ્ચા વ્યાજ વસુલ કરતા ડાયરી ચલાવતા પઠાણી વ્યાજ વસુલાત ના ચક્ર માં ફસાતા નાના ધંધા રોજગાર.કરતા શ્રમિક ગરીબ પરિવારો એ કોઈ પણ ડર કે ભય વગર પોલીસ નો સંપર્ક કરવા આહવાન શાહુકાર ધારા ની જોગવાઈ વિરુદ્ધ નાણાં ધીરધાર કરતા વિરુદ્ધ મનીલેન્ડર હેઠળ કડક કાર્યવાહી ની ચેતવણી આપતા પી એસ આઈ એસ જી ગોહિલ દ્વારા ગેરકાયદેસર ધીરધાર અને આર્થિક ગુના અંગે વિસ્તૃત સમજ સાથે સર્વ અવગત કર્યા હતા.
કોઈ પણ ક્રાઈમ માં આશીર્વાદ રૂપ સીસી ટીવી કેમેરા નું ઇન્સ્ટોલમેન્ટ ટેક્નોસેવી નેટવર્ક અતિ ઉપીયોગી બની રહેશે ખાનગી કે સરકારી કચેરી ઓ દ્વારા શહેર ના વિવિધ જાહેર સ્થળો વ્યહાત્મક જગ્યા ઓ ભીડભાડ વાળા સાકડા બજારો પબ્લિક પ્લેસ માં વધુ ને વધુ સીસી ટીવી કેમરા થી સુસજ્જ કરો કરવો ઓનો અનુરોધ કર્યો હતો વ્યાજાઆતંક સામે વ્યક્તિ સ્વંયમ જાગૃતિ બંને તેવી સુંદર સમજ સાથે લોકદરબાર માં દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી અગ્રણી ઓ સરપંચ ઓની વિશાળ હાજરી માં ચેતતા નર સદા સુખી ની યુક્તિ એ આર્થિક કે ઘરફોડ ચોરી વાહન કે કોઈ પણ ગુના અંગે સતર્ક બનો સુરક્ષિત બનો નો સદેશ આપ્યો હતો.
Recent Comments