દામનગર શહેર ની પટેલ વાડી ખાતે દામનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાન મંત્રી ના સુશાસન ના સાત વર્ષ પૂર્ણ થતાં સેવા હી સંગઠન અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો યુવાનો એ ઉત્સાહ ભેર રક્તદાન કેમ્પ માં ભાગ લીધી હતો શહેર ના વિવિધ વિસ્તારો માં માસ્ક વિતરણ કરાયું હતું રક્તદાન કેમ્પ ભારતીય જનતા પાર્ટી દામનગર શહેર દ્વારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્ત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવાના સાત વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સેવા હી સંગઠન અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ કોશિકભાઈ વેકરિયા ના અધ્યક્ષ સ્થાને સાંસદ નારણભાઈ કાછડીયા ની વિશેષ ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે દામનગર નગરપાલિકા પ્રમુખ પ્રિતેશભાઇ નારોલા લાઠી માર્કેટ યાર્ડના ચેરમેન રાજુભાઇ ભુતૈયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દામનગર શહેર ભાજપ દ્વારા સેવા હી સંગઠન અંતર્ગત રક્તદાન કેમ્પ એવમ માસ્ક વિતરણ સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિ

Recent Comments