અમરેલી

દામનગર શહેર ભાજપ પરિવાર દ્વારા પ્રધાન મંત્રી મન કી બાત કાર્યક્રમ સાંસ્કૃતિક હોલ ખાતે યોજાયો હતો

દામનગર શહેર ભાજપ પરિવાર દ્વારા પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી ની મન કી બાત કાર્યક્રમ નો ૧૦૦ માં એપિસોટ નિહાળવા માટે દામનગર ગાયત્રી મંદિર પાસે ના સાંસ્કૃતિક હોલ ખાતે યોજાયો હતો જેમાં સ્થાનિક શહેર ભાજપ કાર્યકરો એ પ્રધાન મંત્રી ની મન કી બાત કાર્યક્રમ નું લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યો હતો 

Related Posts