અમરેલી

દામનગર શહેર માં કમૌસમી વરસાદે ખેડૂતો ના પાક પલાળીયા

દામનગર શહેર માં અચાનક કમૌસમી વરસાદ બપોર પછી ચાર કલાકે કમૌસમી વરસાદ શરૂ થયો એક કલાક સુધી સતત વરસાદ પછી ભારે પવન અને કરા ની તડાપડી અને હડુંદાટ સાથે વરસાદે ખેડૂતો અને મસાલા ના વેપારી ઓની હાલત બગાડી અનેક ખેડૂતો ના ઘઉં ચણા જીરૂ ધાણા ધાણી મરચા સહિત ની જણસો વરસાદ માં પલળી જવા થી બગાડી કમૌસમી વરસાદ થી ખેડૂતો અને ખુલ્લા માં વિવિધ મસાલા ના વાડા કરી ને વેપાર કરતા વેપારી ઓને પણ ભારે નુકશાન થયું હતું 

Related Posts