દામનગર શહેર માં ગૌરવપથ ના ડિવાઈડર ઉપર વૃક્ષારોપણ નું ફોટોશેષન કરતી નગરપાલિકા ગૌરવપથ ચાલવા યોગ્ય બનાવે તેવી શહેરીજનો માં માંગ

દામનગર શહેર નો આ છે ગૌરવ પથ વાહન ચાલક અકસ્માતે પડ્યા વગર રસ્તો પાર કરી જાય એટલે ગૌરવ ની વાત દામનગર શહેર માં શ્રી વેજનાથ મહાદેવ મંદિર થી પટેલવાડી તરફ જતા ગૌરવ પથ ના ડિવાઈડર ઉપર ગઈ કાલે જ જોરશોર થી શહેર ની નગર પાલિકા એ વૃક્ષારોપણ નું ફોટોશેષણ કર્યું સ્થાનિક પાલિકા ને નાહિત થયેલ ગૌરવપથ આટલો બધો ખરાબ હોવા છતાં પાલિકા શાસકો ને ગૌરવ પથ માટે રીપેર કરી ગૌરવ લેવા જેવું છે આ રસ્તો ગુજરાત રાજ્ય સ્ટેટ ના ગારીયાધાર ઢસા રોડ તરીકે ઓળખાય છે પણ દામનગર શહેર માં પર્વેશતાજ શહેરી વિસ્તાર માં આવતો રસ્તો ચાલવા યોગ્ય રાખવા સ્થાનિક પાલિકા ને નાહિત થયેલ છે અને ગૌરવપથ તરીકે ઓળખ ધરાવતો આ રસ્તો રાહદારી માટે ચાલવા યોગ્ય તો બનાવો તેવી રાહદારી ઓમાં માંગ ઉઠી રહી છે
Recent Comments