fbpx
અમરેલી

દામનગર શહેર માં ચક્ષુદાતા સ્વ અમૃતભાઈ વાઘેલા પરિવાર નું સ્વૈચ્છિક સામાજિક ધાર્મિક સંસ્થા જ્ઞાતિ મંડળો દ્વારા સન્માનિત

દામનગર શહેર માં ચક્ષુદાતા સ્વ અમૃતભાઈ ગણેશભાઈ વાઘેલા ઉર્ફે બાબુદાદા નું ગત તા.૨.૨.૨૨ ના રોજ દેહાવસાન થતા સદગત ની ઇચ્છાનુસાર તેમના પુત્ર રત્નો અને પરિવાર જનો એ સ્વ અમૃતભાઈ વાઘેલા (બાબુદાદા) નું દેહાવસાન થતાં ચક્ષુદાન નો સરાહનીય નિર્ણય કરી પરમાર્થ નું સુંદર કાર્ય કર્યું હતું વ્યક્તિ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે જીવન પર્યન્ત જીવંત રહે તેવી અધત્વ નિવારણ ની સુંદર પ્રેરણા આપી હતી સ્વ અમૃતભાઈ ના પરિવારે ચક્ષુબેંક રાજકોટ ને ચક્ષુદાન અર્પણ કર્યું હતું આવા ઉમદા વિચાર ને દામનગર શહેર ની સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ તાલુકા કલ્યાણ મંડળ પરમાર્થ ટ્રસ્ટ  દામનગર નગરપાલિકા શ્રીમણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય સિનિયર સીટીઝન ટ્રસ્ટ સ્મશાન સેવા સમિતિ એવમ સમસ્ત મુસ્લિમ સમાજ સમસ્ત માલધારી સમાજ સમસ્ત દલિત સમાજ સહિત સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા પાલિકા પ્રમુખ પ્રીતેશભાઈ નારોલા વેપારી એશો ના અમરશીભાઈ નારોલા છોટુભાઈ મોટાણી અબ્દુલભાઇ દિવાના ચિરાગભાઈ સોલંકી હારૂનભાઈ ફ્રુટવાળા જયતિભાઈ નારોલા મુસાભાઈ ચુડાસમાં બાવદિનભાઈ ચુડાસમાં કિશોરભઇ વાજા કોશિકભાઈ બોરીચા ખીમજીભાઈ કસોટિયા શિક્ષક મહેશભાઈ ચૌહાણ સહિત અનેકો અગ્રણી સંસ્થા એ નોંધ લીધી અને બિરદાવી  ચક્ષુદાતા પરિવાર જનો ને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કર્યું હતું

Follow Me:

Related Posts