દામનગર શહેર માં બેરોકટોક ચાલતા વરલી મટકા ના જુગાર ના અડ્ડા ઉપર સિધી રેલ જન પ્રતિનીધી તલાવીયા અનિષ્ટ પ્રવૃત્તિ મુદ્દે સ્થાનિક પોલીસ સામે આક્રમક બેફામ ચાલતા જુગાર વરલી મટકા ના અડ્ડા ઉપર ગરીબ શ્રીમક પરિવારો ને લત લગાડતી ફરિયાદ થી ધારાસભ્ય ધુવાપુવા શહેર માં ચાલતી અનિષ્ટ પ્રવૃત્તિ મુદ્દે આક્રમક ધારાસભ્ય તળાવીયા લાલઘૂમ શહેર ના ધમધમતા વિસ્તાર માં બેફામ ફરું જુગાર મી વધતી ફરિયાદ મુદ્દે પોલીસ ની નિષ્ફળતા સામે શહેરીજનો નારાજગી માં ઘણા સમય થી ચાલતા યત્ર જુગાર પોલીસ સ્ટેશન થી માત્ર ૩૦૦ મીટર જ દૂર આવી અનિષ્ટ પ્રવૃત્તિ થી પોલીસ શુ અજાણ છે ? ધારાસભ્ય તળાવીયા ખુદ રેડ કરતા મોટી સંખ્યા માં લોકો માં ટોળે ટોળા ઉમટી પડ્યા ધારાસભ્ય એ એક કલાક સુધી યત્ર જુગાર ની ગતિવિધિ નિહાળી હતી રેડ ના ખબર વાયુ વેગે શહેર માં પ્રસરી જતા નગરપાલિકા ના પ્રમુખ સદસ્યો સહિત ના પદાઅધિકારી નો કલાસ લેતા તળાવીયા એ પોલીસ ની નિષ્ક્રિયતા અંગે ઉચ્ચ અધિકારી ને રેડ કરી હોવા વાત કરી પણ સ્થાનિક કલાકો સુધી પહોંચી નહિ જાણવા મળતી વિગત મુજબ પાલિકા સદસ્ય નો જુગાર ચાલતો હોય તેને સ્થાનિક પોલીસ ને સીધા આશીર્વાદ હોય તેમ શહેર ની મધ્યમ માં ઘણા સમય થી યત્ર જુગાર અને દારૂ વરલી ના હાટડી ઓ ધમધમી રહી છે ત્યારે ધારાસભ્ય તલાવીયા એ રેડ જતી રેડ દરમ્યાન પણ રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત ની વસ્તુ મળતીયા દ્વારા દૂર કરી દેવાઈ હતી
દામનગર શહેર માં જન પ્રતિનિધિ ધારાસભ્ય એ વરલી અને યત્ર જુગાર ઉપર રેડ કરી


















Recent Comments