દામનગર શહેર માં ડો બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે બંધારણ ના ઘડવૈયા ડો બાબા સાહેબ ની પ્રતિમા ના પુષ્પહાર અર્પણ કરી ઉજવણી મહા માનવ ની જન્મ જ્યંતી યુવાનો એ મહા માનવ ડો બાબા સાહેબ ના જીવન કવન ને યાદ કર્યા દરેક નાગરિક ને ઉન્નત અધિકાર અપાવનાર મહા મુત્સદી ના જીવન કવન નું આચરણ જ સૌથી મોટી દેશ ભક્તિ છે ના સંદેશ સાથે ડો બાબા સાહેબ ની ૧૩૦ મી જન્મ જ્યંતી ની સાદગી સભર ઉજવણી કરાય હતી દિવસ દરમ્યાન અનેકો અગ્રણી ઓ યુવાનો અધિકારી ઓ પદા અધિકારી ઓ એ ડો બાબા સાહેબ ની પ્રતિમા ને પુષ્પહાર અર્પી નમન કરી સાદગી સભર મહા માનવ ની જન્મ જ્યંતી ઉજવણી હતી
દામનગર શહેર માં ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને પુષ્પહાર અને નમન કરી ૧૩૦ મી જન્મ જ્યંતી ની સાદગી સભર ઉજવણી

Recent Comments