દામનગર શહેર ની સહકારી સંસ્થા નાગરિક શરાફી મંડળી દ્વારા શહેર ના વિવિધ વિસ્તારો માં અતિ આકર્ષક ૧૦૦ થી વધુ બાંકડા મુકાયા શહેર ના જાહેર સ્થળો ચોરા ચાવડી બાગ બગીચા મંદિરો સાર્વજનિક જગ્યા ઓ જ્ઞાતિ વાડી ઓ સ્મશાન સાર્વજનિક સંસ્થા ના સંકુલો મુસાફરો ની અવરજવર સ્થળો સામાજિક સંસ્થા ના સંકુલો અતિ આકર્ષક લુક ધરાવતા બાંકડા મુકવા માં આવ્યા હતા દામનગર શહેર ની સહકારી સંસ્થા નાગરિક શરાફી મંડળી દ્વારા બાંકડા ફિટીંગ કરાય રહ્યું છે
દામનગર શહેર માં નાગરિક શરાફી મંડળી દ્વારા શહેરમાં જાહેર સ્થળો એ ૧૦૦ થી વધુ આકર્ષક બાંકડા મુકવામાં આવ્યા


















Recent Comments