અમરેલી

દામનગર શહેર માં પધારેલ ખોડલધામ પ્રતિષ્ઠાન કાગવડ ચેરમેન નરેશભાઈ પટેલ નું ઠેર ઠેર સામૈયા થી સત્કાર

દામનગર શહેર ની વિવિધ સંસ્થા ઓની મુલાકાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ ના આસ્થા નું કેન્દ્ર શક્તિપીઠ કાગવડ શ્રી ખોડલધામ પ્રતિષ્ઠાન સંસ્થાન ના ચેરમેન નરેશભાઈ પટેલ પધારતા ઠેર ઠેર સામૈયા થી સત્કાર કરતી બાળા ઓ ખોડલધામ કાગવડ પ્રતિષ્ઠાન સંસ્થાન ને આગામી તા૨૧/૧/૨૨ ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતાં ભવ્ય પાટોત્સવ મહોત્સવ નું આમંત્રણ પાઠવવા પધારેલ નરેશભાઈ પટેલે દામનગર શહેર ની શેક્ષણિક સંસ્થા નવજ્યોત વિધાલય સંકુલ જીવદયા ટ્રસ્ટ ની નંદીશાળા સહિત ની સંસ્થા ઓની મુલાકાત લીધી હતી અને વિવિધ સંસ્થા ઓ દ્વારા થતી સેવા પ્રવૃત્તિ થી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી અને વિવિધ ઓ દ્વારા નરેશભાઈ પટેલ નું શાલ શિલ્ડ સન્માન સ્મૃતિ ચિહ્નો અર્પી સન્માન કરતા સંસ્થા ના અગ્રણી ઓ કાગવડ શ્રીખોડલધામ પ્રતિષ્ઠાન સંસ્થાન ને પાંચ વર્ષ પૂર્ણ થતાં આગામી તારીખ ૨૧/૧/૨૨ ના રોજ ભવ્ય પાટોત્સવ મહોત્સવ માં પધારવા દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં આમંત્રણ પાઠવવા પધારેલ શ્રીખોડલધામ પ્રતિષ્ઠાન સંસ્થાન ના સ્થાપક  ચેરમેન નરેશભાઈ પટેલ નું દામનગર શહેર ની નગરપાલિકા એવમ ડાયમંડ એશોસીએશન સમસ્ત લેઉવા પટેલ સમાજ શેક્ષણિક સંસ્થા ઓ ખોડલધામ મહિલા સમિતિ સહિત શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ની ખોડલધામ સમિતિ ઓ સહિત ની એક ડઝન થી વધુ સંસ્થા ઓ દ્વારા ગદગદિત કરતું બહુમાન કરાયું હતુંઆગામી તારીખ ૨૧/૧/૨૨ ના રોજ શક્તિપીઠ શ્રીખોડલ પ્રતિષ્ઠાન સંસ્થાન ને પાંચ વર્ષ પૂર્ણ થતા પાટોત્સવ પ્રસંગે પધારવા સમસ્ત માઇ ભકતો ને હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું અને શિસ્ત સંગઠન શિક્ષણ ની ઉન્નતિ માટે કાર્યરત સર્વો સ્વંયમ સેવકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો

Related Posts