fbpx
અમરેલી

દામનગર શહેર માં પુજીત અક્ષતકુંભ નું ભવ્ય સામૈયા થી સત્કાર કરતા શ્રધ્ધાળુ ભાવિકો

દામનગર શહેર માં શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નું પ્રતીક પુજીત અક્ષતકુંભ નું ભવ્ય સામૈયા થી સત્કાર સરદાર ચોક થી રામજી મંદિર સુધી યોજાય ભવ્ય શોભાયાત્રા મર્યાદા પુરુષોત્તમ  ભગવાન શ્રી રામ ની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે. ઢોલ નગારા સાથે રામ ધુન સાથે અદમ્ય ઉત્સાહ થી જય જય  શ્રીરામ ના જય કાર સાથે શોભાયાત્રા સરદાર ચોક પુષ્ટ્રિય માર્ગીય શ્રી મદનમોહન લાલજી હવેલી પાસે થી રામજી મંદિર સુધી ભવ્ય રથયાત્રા રૂપે યોજાય રામજી મંદિર ખાતે પહોંચી આરતી કરવામાં આવી પૂજીત અક્ષતકુંભ નું સામૈયું કરાયું હતું  હિન્દુ પરિષદના અમરેલી જિલ્લા પ્રમુખ ઇતેશભાઈ મહેતા સહિત રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંધ ના માધવગિરીબાપુ લટુરિયા હનુમાનજી મંદિર મહંત સેવાદાસબાપુ સ્થાનિક વેપારી અગ્રણી અમરશીભાઈ નારોલા પૂર્વ પાલિકા પ્રમુખ મનસુખભાઇ જયપાલ  વિજયભાઈ બોસમિયા બાદલભાઈ ભટ્ટ વીરેન્દ્ર પારેખ ભીખુભાઇ ખખ્ખર જીતુભાઇ બલર પુનાભાઈ દીક્ષિત વેજનાથ મહાદેવ મંદિર મહંત મનુગીરીબાપુ નગરપાલિકા ના સદસ્ય શ્રી ઓ વેપારી અને મહિલા સતસંગ મંડળ ની બહેનો સહિત વિશાળ સંખ્યા માં ધર્મપ્રેમી ઓ એ અક્ષતકુંભ નું પૂજન અર્ચન દર્શન કર્યા હતા 

Follow Me:

Related Posts