દામનગર શહેર માં વિશ્વ હિન્દુ પરિષદ ની સગઠનાત્મક જવાબદારી સંભાળનાર સને ૧૯૯૦ માં દામનગર શહેર માં સક્રિય ભૂમિકા અદા કરનાર વિશ્વ હિન્દુ પરિષદ અગ્રણી પત્રકાર નટવરલાલ ભાતિયા ને અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ ઇતેશભાઈ મહેતા અને દામનગર શહેર વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ ઘનશ્યામભાઈ પરમારે આજે દામનગર શહેર ના કલમ નવેશી પત્રકાર ભાતિયા ને ભગવાન શ્રી રામચંદ્રજી ના મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માં દર્શન માટે પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું
દામનગર શહેર માં પૂર્વ વિશ્વ હિન્દુ પરિષદ ની જવાબદારી સંભાળનાર પત્રકાર નટવરલાલ ભાતિયા ને અયોધ્યા દર્શન માટે નિમંત્રણ

Recent Comments