દામનગર શહેર માં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધીય કેન્દ્ર નો પ્રારંભ “સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારત

દામનગર શહેર માં સસ્તી જેનરીક દવા વેચાણ કેન્દ્ર નો પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધીય કેન્દ્ર નો પ્રારંભ સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારત જીવન રક્ષક દવા સસ્તી અને સહેલાઇ થી મળી શકે તે માટે જેનરીક દવા હવે થી દામનગર શહેર માં મળી રહે તે માટે સહકાર ભુવન સામે પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધીય પરિયોજના હેઠળ ની દવા દામનગર શહેર માં ઉપલબ્ધ બનશે તા ૧૩/૪/૨૧ ના રોજ પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધીય કેન્દ્ર ની પ્રારંભ થશે
Recent Comments