દામનગર શહેર માં પ્રધાન મંત્રી ના ૭૧ માં જન્મ દીને વિવિધ કાર્યક્રમોમાં નવ નિયુક્ત મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિ
દામનગર શહેર માં પ્રધાન મંત્રી ના ૭૧ માં જન્મ દીને વિવિધ કાર્યક્રમો પટેલ વાડી ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા ખાતે ઉજવલા ગેસ વિતરણ સરદાર ચોક ખાતે સ્વચ્છતા અભિયાન રક્ષાત્મક રસીકરણ સહિત ના વિવિધ કાર્યક્રમો માં અમરેલી જિલ્લા સાંસદ કછડિયા તેમજ નવ નિયુક્ત મંત્રી નરેશ પટેલ જિલ્લા ભાજપ ના કૌશિકભાઇ વેકરીયા પ્રભારીશ્રી સુરેશભાઈ ગોધાણી અમરેલી જિલ્લા પંચાયત ના જનકભાઈ તળાવીયા નગરપાલીકા પ્રમુખ ચાંદનીબેન લાઠી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન નરેશભાઇ ડોંડા સહિતના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments