દામનગર શહેર માં બે જગ્યા એ જાહેર ટોયલેટ ઉપર લેડીઝ જેન્સ સ્ત્રી પુરુષ માટે ના ઉપીયીગ ના ઓળખ ચિન્હ કે લખાણ મુકો દામનગર શહેર ના ઢસા ગારીયાધાર સ્ટેટ ના મુખ્ય માર્ગ કાંઠે અને સહકાર ભવન સામે આવેલ જાહેર ટોયલેટ ના પ્રવેશદ્વાર પાસે ઓળખ ચિન્હ કે લખાણ મુકો વોલ પેન્ટીગ ની લ્હાય માં જાહેર સુવિધા ના ઉપીયોગ માટે સ્ત્રી પુરુષ વિભાગો દર્શાવો ભારે અસમંજસ ઉભી કરતા આ બને જાહેર ટોયલેટ આસપાસ કોઈ બોર્ડ કે ચિન્હ કે લખાણ નથી પાલિકા તંત્ર આ અંગે ધ્યાન આપી યોગ્ય કરે
દામનગર શહેર માં બે જાહેર ટોયલેટ ઉપર અસમંજસ સ્ત્રી પુરુષ ના ઓળખ ચિન્હ કે લખાણ મુકો


















Recent Comments