દામનગર શહેર માં ભવ્ય રામજન્મોત્સવ રથયાત્રા યોજાય શહેર માં બપોર પછી રામજી મંદિર થી પ્રસ્થાન થઈ શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર દર્શનીય નજારા સાથે ફરી શહેર ના વિવિધ વિસ્તારો માં રથયાત્રા માં જય જય શ્રી રામ ના ગગન ભેદી નારા સાથે ફરી શહેર ની મુખ્ય બજારો માં રથયાત્રા રૂટ ઉપર ઠેર ઠેર ચા પાણી શરબત સહિત ના દાઉદી વહોરા સમાજ સમસ્ત મુસ્લિમ સમાજ ના દ્વારા સેવા સ્ટોલ ઉપર રામ જન્મોત્સવ ઉત્સવ સમિતિ ના શ્રધ્ધાળુ ભાવિકો માટે વ્યવસ્થા કરાય હતી સમગ્ર દામનગર શહેર રામજન્મોત્સવ રથયાત્રા ને લઈ સજ્જડ બંધ રહ્યું હતું સમગ્ર શહેર ને ભવ્ય સુશોભન ધજા પતાકા કમાન દરવાજા અને રોશની નો ઝળહળાટ થી શણગાર કર્યો હતો રામજન્મોત્સવ રથયાત્રા માં અઢારે આલમ ની હાજરી થી સામાજિક સંવાદિતા પ્રગટી હતી
દામનગર શહેર માં ભવ્ય રામજન્મોત્સવ રથયાત્રા યોજાય

Recent Comments