fbpx
અમરેલી

દામનગર શહેર માં રવિવારે એકાએક સદંતર બંધ રહેલ આરોગ્ય સેવા થી રજળી પડેલ દર્દી ની વ્હારે રિયાજ ચુડાસમા ની મેડિકલ સેનેટ ને રજુઆત

દામનગર શહેર માં રવિવારે એકાએક આરોગ્ય સેવા સદંતર બંધ રહેવા ના નિર્ણય થી રજળી પડેલ દર્દી ઓની વ્હારે રિયાજ ચુડાસમા એ સબંધ કરતા એસોસિયેશન ને લેખિત રજુઆત કરી શહેર ની તમામ આરોગ્ય સેવા ઓ અને સંલગ્ન મેડિકલ સેવા રવિવારે એકાએક બંધ રહેતા રજળી પડેલ દર્દી ઓની રજુઆત થી દામનગર શહેરી અને અસંખ્ય ગ્રામ્ય વિસ્તાર ના દર્દી ઓ સારવાર કે જરૂરી દવા કેવી રીતે મેળવે ? સમગ શહેર ની આરોગ્ય સેવા ઓ એકાએક કોઈ જાણ વગર બંધ રહેતા ભારે હાલાકી ઉભી થવા પામી હતી આ અંગે ચુડાસમા એ મેડિકલ અને આરોગ્ય સેવા ના એસોશીએશન ને વિનંતી કરી ઓડઇન વન કે આરોગ્ય સેવા શરૂ રાખવા વિનંતી કરી હતી ઇન્ડિયન મેડિકલ એશો અને આર ડી ડી ઇ તેમજ જાહેર આરોગ્ય સેવા સંલગ્ન સહિત ને રજુઆત કરી હતી આવશ્યક સેવા નિયમન વ્યવસ્થા પૂર્વવત શરૂ રાખવા વિનંતી કરી હતી 

Follow Me:

Related Posts