અમરેલી

દામનગર શહેર માં લમ્પી વાયરસે દેખાદેતા જ અમરેલી જિલ્લા પશુ નિયામક ડો કુનડીયાના માર્ગદર્શન હેઠળ તાલુકા ભરમાં પશુચિકિત્સકો દ્વારા સર્વે સારવાર ઝુંબેશ પુરજોશથી શરૂ કરાઇ

દામનગર શહેર માં લમ્પી વાયરસે દેખાદેતા જ અમરેલી જિલ્લા પશુ નિયામક ડો કુનડીયા ના માર્ગદર્શન હેઠળ તાલુકા ભર માં પશુચિકિત્સકો દ્વારા સર્વે સારવાર ઝુંબેશ પુરજોશ થી શરૂ કરાઇદામનગર શહેરી અંગે ગ્રામ્ય માં સતત પશુ ચિકિત્સકો દ્વારા પશુસારવાર સર્વે સાથે પશુપાલકો ને તકેદારી થી અવગત કરતા ડો જયેશ મકવાણા ડો હરેશભાઇ સુદાણી ડો એસ કે બૂટાણી ડો પંડયા સાગર  પરમાર ઇગોરાળા એલ આઈ સહિત ની ટીમ દ્વારા પશુપાલકો ને ત્યાં સર્વે અને સારવાર ઝુંબેશ સાથે પશુપાલકો ને તકેદારી માટે અવગત કરી રહ્યા છેલાઠી તાલુકા ના  અજુબાજુ માં  તાલુકા ઓમાં પશુ ઓમાં લમ્પી વાયરસ ના લક્ષણો જોવા મળેલ છે

પશુ પાલકો ને તકેદારી રાખવા અનુરોધ કર્યો હતોસ્થાનિક પશુપાલકો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ અને ધારાસભ્ય ઠુંમર સમક્ષ રોગશાળો જાહેર કરો વહેલી તકે રસીકરણ અભિયાન ની માંગ કરી ચિંતા વ્યક્ત કરી હતી પશુચિકિત્સકો એ પશુપાલકો ને ઝડપી સારવાર માટે ગુજરાત સરકાર ના પશુપાલન વિભાગ ની ફરતી એમ્બ્યુલન્સ ૧૯૬૨ નંબર થી પણ સેવા નો લાભ લેવા અવગત કર્યા હતા  દામનગર શહેર ના વિવિધ વિસ્તારો  માં  પશુચિકિત્સકો ની ટીમ દવા સાથે પશુ ઓના વાડા અને નેહડે નેહડે ફરી સર્વે અને સારવાર કરી રહી છે પશુપાલકો ને ભય મુક્ત કરી તકેદારી માટે જરૂરી ચૂસના સાથે સારવાર ઝુંબેશ શરૂ કરેલ છે

Follow Me:

Related Posts