દામનગર શહેર માં અયોધ્યા ખાતે નિર્માણ થનાર શ્રી રામ મંદિર માટે નિધિ એકત્રિત કરાય શહેર ની મુખ્ય બજારો માં સ્વૈચ્છિક નિધિ અર્પણ કરતા વેપારી ઓ હિન્દૂ સંસ્કૃતિ નું પ્રતીક કરોડો ભાવિકો ની શ્રદ્ધા ભક્તિ નું કેન્દ્ર ભગવાન શ્રી રામ ના મંદિર નિર્માણ કાર્ય માં ઉદારહાથે સખાવતો કરતા ભાવિકો તીર્થ ક્ષેત્ર અયોધ્યા ખાતે બે એકર થી વધુ જમીન ઉપર ૫૭.૪૦૦ વર્ગ ફૂટ માં ૩૬૦ ફૂટ લંબાઈ ૨૩૫ ફૂટ પહોળાઈ ૧૬૧ ફૂટ ઉંચાઈ ૫. મંડપો અને ૩ માળ પ્રત્યેક માળ ની ૨૦ ફૂટ ઉંચાઈ ધરાવતા ભવ્ય શિખરબંધ શ્રી રામ મંદિર નિર્માણ માટે નિધિ એકત્રિત કરતા ભાવિકો એ શહેર ની મુખ્ય બજારો માં ફરી નિધિ એકત્રિત કરી હતી
દામનગર શહેર માં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિધિ એકત્રિત કરાય

















Recent Comments