દામનગર શહેર માં હાજરા હાજુર હજરત વલી ચીથરીયા પીર ની દરગાહે અઢારેય આલમ ની ઉપસ્થિતિ માં ભવ્ય ઉર્ષ ની ઉજવણી કોમી એકતા ની હિમાયતી એક ચીંથરૂ ચડાવી દેતા ગરીબ બુરબા ની મુરાદ પુરી કરતા ચીંથરીયા પીર ના ઉર્સ ની ઉજવણી માં પધારતા ભાજપ અગ્રણી અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ તળાવિયા સહિત ના અગ્રણી ઓ એ પુરા શ્રધ્ધાભાવ થી કર્યા દર્શન હજારો ભાવિકો શ્રધ્ધાળુ એ એક પંગથે લીધો મહાપ્રસાદ
દામનગર ના જાગતા પીર હિન્દૂ મુસ્લિમ એકતા અને આસ્થા નું પ્રતીક ચીથરીયા પીર ની દરગાહે ઉર્સ ની ઉજવણી શાનો શોકત થી ઉજવણી કરવામાં આવી આ ઉર્સ નિમિતે ભાજપ અગ્રણી અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ તળાવિયા તેમજ અમરેલી જીલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ સુતરીયા એ હાજરી આપી પધારેલ મહેમાનો નો સત્કાર કરતા નગરપાલિકા સદસ્ય યાસીનભાઈ ચુડાસમાં પપુભાઈ મોગલ સહિત શ્રધ્ધાળુ જયતિભાઈ બી નારોલા તેમજ દામનગર સમસ્ત મુસ્લિમ સમાજ તરફ થી સત્કાર કરાયો હતો
Recent Comments