દામનગર શહેર માં PGVCL તંત્ર પ્રત્યે આભાર ની લાગણી તુરંત સર્વે કરી સમસ્યા નો ઉકેલ કરતું તંત્ર પટેલ શેરી ઉંડપા થી લઈ ખોડિયાર ચોક સુધી વારંવાર લોવોલ્ટ ની સમસ્યા થી વીજ ઉપકરણો કામ નહીં આપતા હોવા ની ફરિયાદો નું ગણતરી ના દિવસો માં લોડશેરીગ કરી કાયમી સમસ્યા ઓ સુખદ ઉકેલ લાવતા PGVCL તંત્ર પ્રત્યે શહેરીજનો માં સંતોષ પટેલ શેરી ગજેન્દ્ર મિલ થી ખોડિયાર ચોક પુરબીયા શેરી ઉંડપા શેરી સહિત માં વારંવાર લોવોલ્ટ ની સમસ્યા થી વીજ ઉપકરણો કામ નહીં આપતા હોવા થી સ્થાનિક રહીશો ની રજુઆત થી ડેપ્યુટી ઇજનેરે તુરંત સર્વે હાથ ધરી સ્ટાફ ને કામે લગાડ્યું માંગ કરતા વધુ વીજ વપરાશ કરતા ગ્રાહકો ને લોડ વધારો માંગી લેવા તાકીદ કરી ઘેર ઘેર ફરી સર્વે બાદ લોડ શેરીગ કરી લોવોલ્ટ ની સમસ્યા ઉકેલતા શહેરીજનો માં રાહત ની લાગણી જોવા મળી હતી
દામનગર શહેર માં PGVCL તંત્રની જડપી કાર્યવાહીથી લોકોમાં સંતોષ

Recent Comments