fbpx
અમરેલી

દામનગર શહેર સહિત જિલ્લા ની ત્રણ નગરપાલિકા ના ઇન્ચાર્જ ચીફ ઓફિસર દામનગર ક્યારે આવતા હશે ?

નગરપાલિકા માં સતત ચીફ ઓફિસર ની ગેરહાજરી થી મહત્વ ના કામો અંગે સમસ્યા ભોગવતા શહેરીજનો જિલ્લા ની ત્રણ થી વધુ પાલિકા ઓના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ક્યારે આવશે ? કાયમી ચીફ ઓફિસર નથી પીવા મીઠા પાણી વિતરણ ને બદલે મોળું અને ડહોળું પાણી વિતરણ કરતી પાલિકા વિસ્તાર માંથી પાણી ના નમૂના લેતું  આરોગ્ય તંત્ર જન આરોગ્ય માટે હાનિ કારક મોળા અને ડૉહોળા પાણી વિતરણ ની ફરિયાદો અંગે પ્રાદેશિક કમિશનર કચેરી ધ્યાન આપે તેવી શહેરીજનો માંથી માંગ ઉઠી રહી છે નગરપાલિકા માં કાયમી ચીફ ઓફિસર નથી ઇન્ચાર્જ ચીફ ઓફિસર પાસે જિલ્લા ની ત્રણ થી વધુ પાલિકા નો ચાર્જ સતત ગેરહાજરી થી અનેકો કામો અટવાય રહ્યા છે લોકો પારાવાર સમસ્યા ભોગવી રહ્યા છે આ અંગે પાલિકા ના જવાબદારો કહે છે કે R C M  ને વિગતો મોકલાય છે પ્રાદેશિક કમિશનર કચેરી ટુક સમય માં નવી ભરતી કરશે તેવુ જણાવ્યું હતુંતાજેતર માં અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય જનકભાઈ તળાવીયા દ્વારા સરકાર માંથી કીટ માંગણી બાદ પાલિકા ખાતે આધાર કાર્ડ સેવા શરૂ કરેલ તે એક માત્ર વ્યવસ્થા ચાલે છે દામનગર પાલિકા ની હદ વિસ્તાર માં પસાર થતા સ્ટેટ ના અને જિલ્લા પંચાયત ના માર્ગો અતિ જોખમ રૂપ બની ગયા છે પાલિકા તંત્ર ને નાહિત થયેલ રસ્તા ઓ રીપેર કરી ચાલવા યોગ્ય કરે તેવી શહેરીજનો માં માંગ ઉઠી રહી છે દામનગર શહેર ની પ્રાથમિક સુવિધા અંગે ની સમસ્યા ઓ અંગે મીડિયા ના સવાલો સામે  પાલિકા પ્રમુખ પતિ અને સદસ્ય  તરફ થી દરેક સમસ્યા માં  લુલો બચાવ કરતા જોવા મળ્યા હતા કાયમી ચીફ ઓફિસર ની ભરતી થવા ની છે મીઠું પાણી મળવા નું શરૂ થઈ ગયું છે પણ શહેરીજનો ને પજવતી અનેકો સમસ્યા અંગે કાયમી ચીફ ઓફિસર આપી શહેરી સંકુલ માંથી પસાર થતા રસ્તા ઓ ચસલવા યોગ્ય બનાવો રીપેર કરો ભુરખિયા રોડ ચોકડી થી સીવલ હોસ્પિટલ સુધી ભયંકર બનેલ રસ્તો રીપેર કરો રાહદારી ઓ માટે રાહત કરો 

Follow Me:

Related Posts